નીતિવચનો 21:14 - પવિત્ર બાઈબલ14 છૂપી રીતે આપેલ ઇનામથી ક્રોધ શમી જાય છે, છુપાવેલ લાંચથી ભારે રોષ શમી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 છૂપી બક્ષિસ કોપને, અને છાનીમાની [આપેલી] ભેટ ક્રોધને સમાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 છાની રીતે અપાયેલ ભેટ ક્રોધાગ્નિ સમાવે છે, અને છૂપી રીતે આપેલી લાંચથી ભારે રોષ શમી જાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે. Viz kapitola |