નીતિવચનો 20:30 - પવિત્ર બાઈબલ30 ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે. ફટકા અંતરના ઊંડાણ સુધી પહોંચે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 સોળ પાડનાર ફટકા દુષ્ટતાને દૂર કરે છે; અને ઝટકા હ્રદયના અભ્યંતરમાં ઊતરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 સોળ પાડનાર ફટકા દુષ્ટતા દૂર કરે છે, અને સોટીની શિક્ષા અંત:કરણનું શુદ્ધિકરણ કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે અને ફટકા હૃદયના અંતરના ઊંડાણ સુધી પહોંચે છે. Viz kapitola |