નીતિવચનો 20:16 - પવિત્ર બાઈબલ16 અજાણ્યાના જામીન થનારનાં કપડાં લઇ લેવાં અને તે અવેજમાં રાખવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પરદેશીની જામીની કરનારનું વસ્ત્ર લઈ લે; અને પારકાનો જામીન થનારને જવાબદાર ગણ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં, અને પરદેશીના જામીન થનારનો અવેજ પોતાના હસ્તક રાખવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો લઈ લે, પારકાનો જામીન થનારને જવાબદાર ગણ. Viz kapitola |