નીતિવચનો 20:14 - પવિત્ર બાઈબલ14 આ તો ખરાબ છે, ખરાબ છે, એવું ખરીદનાર કહે છે; પણ પછીથી પોતાની ખરીદી વિષે બડાશ મારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 આ તો નકામું છે, નકામું છે, એવું ખરીદનાર કહે છે; પણ તે ત્યાંથી ગયા પછી ફુલાશ મારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ખરીદનાર ખરીદતી વખતે કહે છે, “આ તો નકામું છે, નકામું છે,” પણ ત્યાંથી ગયા પછી પોતે કરેલી ખરીદી વિષે બડાઈ હાંકે છે! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 “આ તો નકામું છે! નકામું છે!” એવું ખરીદનાર કહે છે, પણ તે ત્યાંથી ગયા પછી બડાઈ મારે છે. Viz kapitola |