Online Bible

- Reklamy -




નીતિવચનો 19:26 - પવિત્ર બાઈબલ

26 જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે નિર્લ્લજ્જ અને નામોશી ભરેલો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જે પોતાના પિતાને લૂંટે છે, અને પોતાની માને નસાડી મૂકે છે, તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 માત્ર નિર્લજ્જ અને ઉદ્ધત પુત્ર જ પિતા પર હુમલો કરે અને માતાને ઘરમાંથી કાઢી મૂકે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 19:26

Následuj nás:

Reklamy


Reklamy