Online Bible

- Reklamy -




નીતિવચનો 18:4 - પવિત્ર બાઈબલ

4 શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; જ્ઞાનનો ઝરો વહેતી નદી [જેવો છે].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 માણસની વાણી ઊંડા જલ સમાન ગૂઢ હોય છે; તે વહેતું ઝરણું અને જ્ઞાનનો તાજગીદાયક ઝરો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 18:4

Následuj nás:

Reklamy


Reklamy