નીતિવચનો 16:29 - પવિત્ર બાઈબલ29 હિંસક માણસ પોતાના પડોશીને છેતરીને ખરાબ માર્ગે દોરી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જુલમી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 ઘાતકી માણસ પોતાના મિત્રોને છેતરીને તેમને વિનાશને પંથે દોરી જાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે અને ખરાબ માર્ગમાં દોરી જાય છે. Viz kapitola |