નીતિવચનો 15:20 - પવિત્ર બાઈબલ20 ડાહ્યો પુત્ર પિતાને સુખ આપે છે, પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને ધિક્કારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે; પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 જ્ઞાની પુત્ર પિતાને આનંદ પમાડે છે, પણ માત્ર મૂર્ખ જ પોતાની જનેતાને ધિક્કારે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે. Viz kapitola |