Online Bible

- Reklamy -




નીતિવચનો 15:15 - પવિત્ર બાઈબલ

15 દરરોજ કોઇ વ્યકિત મુશ્કેલીમાં મૂકાય તો તે બહુ ખરાબ છે. પણ સુખી હૃદય એ સતત ચાલતી ઊજવણી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંત:કરણવાળાને સદા મિજબાની છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 દુ:ખીજનો માટે બધાય દહાડા દુ:ખના હોય છે, પણ આનંદી દિલવાળા સદા મહેફિલ માણે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 15:15

Následuj nás:

Reklamy


Reklamy