નીતિવચનો 14:9 - પવિત્ર બાઈબલ9 મૂર્ખ પ્રાયશ્ચિતને હસવામાં ઉડાવે છે, પણ ભલા માણસો દેવની કૃપા મેળવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે; પણ પ્રામાણિકો ઉપર [ઈશ્વરની] કૃપા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મૂર્ખ પાપથી પાછા ફરવાની વાતને મજાકમાં ઉડાવે છે, પણ સજ્જનો પાપ માટે ઈશ્વરની ક્ષમા ચાહે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે. Viz kapitola |