નીતિવચનો 14:33 - પવિત્ર બાઈબલ33 બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 બુદ્ધિમાનના અંત:કરણમાં જ્ઞાન રહે છે; પણ મૂર્ખના અંતરમાંનું [જ્ઞાન] જણાઈ જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 સમજુ માણસનું હૃદય જ્ઞાનપૂર્ણ હોય છે, પણ મૂર્ખાઓ જ્ઞાન વિષે તદ્દન અજ્ઞાત હોય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે. Viz kapitola |