નીતિવચનો 14:13 - પવિત્ર બાઈબલ13 એવું પણ બની શકે કે જ્યારે વ્યકિત હસતી હોય, ત્યારે તેનું હૃદય વ્યથિત હોય અને હર્ષનો અંત શોકમાં આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હસતી વેળાએ પણ હ્રદય ખિન્ન હોય છે; અને હાસ્યનું પરિણામ શોક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 હોઠ પર હાસ્ય હોય ત્યારે પણ હૃદય ખિન્ન હોઈ શકે, અને આનંદની સમાપ્તિ પછી પણ વેદના ટકી રહે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે. Viz kapitola |