Online Bible

- Reklamy -




નીતિવચનો 13:24 - પવિત્ર બાઈબલ

24 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પરંતુ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 પોતાના પુત્રને શિક્ષા ન કરનાર પિતા તેનો દુશ્મન છે, પણ પુત્ર પર સાચો પ્રેમ રાખનાર તેને સમયસર શિક્ષા કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 13:24

Následuj nás:

Reklamy


Reklamy