નીતિવચનો 11:11 - પવિત્ર બાઈબલ11 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પ્રામાણિકની આશિષથી નગરની ઉન્નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સદાચારીની આશિષથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુષ્ટોના શબ્દોથી તેનો ઉચ્છેદ થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. Viz kapitola |