નીતિવચનો 10:9 - પવિત્ર બાઈબલ9 જે વ્યકિત પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ કુટિલ રસ્તે ચાલનાર ઉઘાડો પડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે. Viz kapitola |