નીતિવચનો 1:30 - પવિત્ર બાઈબલ30 મારી સલાહ માની નહોતી અને તેઓએ મારો સઘળો ઠપકો તુચ્છ ગણ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તેઓએ મારો બોધ બિલકુલ ચાહ્યો નહિ; તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 તમે મારી સલાહ કદી માની નથી, અને મારી બધી શિખામણની તમે ઉપેક્ષા કરી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો. Viz kapitola |