Online Bible

- Reklamy -




નીતિવચનો 1:21 - પવિત્ર બાઈબલ

21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરને દરવાજે ઊભુ રહીને બૂમો પાડે છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તે સરિયામ રસ્તા પર બૂમ પાડે છે; દરવાજાના નાકા આગળ, નગરમાં [સર્વત્ર] તે પોતાનાં વચનો ઉચ્ચારે છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 બજારમાં ભીડના સ્થળે તે સાદ પાડે છે, અને નગરના નાકે સંબોધન કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,

Viz kapitola kopírovat




નીતિવચનો 1:21

Následuj nás:

Reklamy


Reklamy