નીતિવચનો 1:20 - પવિત્ર બાઈબલ20 જ્ઞાન શેરીઓમાં મોટે અવાજે બોલાવે છે. તે જાહેર સ્થળોએ બૂમો પાડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જ્ઞાન ગલીએ ગલીએ મોટેથી પોકારે છે; તે ચૌટામાં પોતાની વાણી ઉચ્ચારે છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 સાંભળો, જ્ઞાન શેરીઓમાં પોકારે છે, અને તે ચૌટેચકલે હાંક મારે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે. Viz kapitola |