ફિલિપ્પીઓ 1:4 - પવિત્ર બાઈબલ4 અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતાં મારી સર્વ પ્રાર્થનાઓમાં, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 અને જયારે હું તમારા સૌ માટે પ્રાર્થના કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં, Viz kapitola |