ફિલિપ્પીઓ 1:21 - પવિત્ર બાઈબલ21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત, અને મરવું તે લાભ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. Viz kapitola |