Online Bible

- Reklamy -




ફિલેમોન 1:19 - પવિત્ર બાઈબલ

19 હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, હું તે વાળી આપીશ. ખરું જોતાં તું તારી જાતનો મારો કરજદાર છે, પણ તે વિષે હું તને કશું કહેતો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 આ શબ્દો હું મારા પોતાના હાથથી લખું છું: “હું પાઉલ એ દેવું ભરપાઈ કરી આપીશ.” તું તારા સમગ્ર જીવનને માટે મારો દેવાદાર છે તે વિષે તો હું તને કહેતો જ નથી!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે.

Viz kapitola kopírovat




ફિલેમોન 1:19

Následuj nás:

Reklamy


Reklamy