Online Bible

- Reklamy -




ફિલેમોન 1:18 - પવિત્ર બાઈબલ

18 ઓનેસિમસે જો તારા માટે કઈક ખોટું કર્યુ હોય અથવા જો તેણે તારું દેવું કર્યુ હોય, તો તે મારા ખાતે ઉધારજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે, તેની પાસે તારું કંઈ લેણું હોય તો તે મારે ખાતે લખજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 જો તેણે તને કંઈ નુક્સાન કર્યું હોય અથવા તે તારો દેવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું.

Viz kapitola kopírovat




ફિલેમોન 1:18

Následuj nás:

Reklamy


Reklamy