ફિલેમોન 1:15 - પવિત્ર બાઈબલ15 ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 કેમ કે તે હમેશાં તારી પાસે રહે, એ માટે જ કદાચ તે થોડો વખત દૂર થયો હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 કદાચ, ઓનેસિમસ થોડો સમય તારાથી દૂર રહ્યો એ માટે કે તે તારી પાસે સદા રહેવાને પાછો આવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે, Viz kapitola |