Online Bible

- Reklamy -




ફિલેમોન 1:1 - પવિત્ર બાઈબલ

1 અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનને ઉદ્દેશીને આ પત્ર છે. આપણી બહેન આફિયા, અમારા એક સહ-કાર્યકર આર્ખિપસ, અને તારા ઘરમાંની એકત્રીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અમારા સહકારી વહાલા ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની મંડળી પ્રતિ લખનાર

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 ઈસુ ખ્રિસ્ત માટે કેદી બનેલ અને આપણા ભાઈ તિમોથી તરફથી આપણા મિત્ર અને સહકાર્યકર ફિલેમોન,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને

Viz kapitola kopírovat




ફિલેમોન 1:1

Následuj nás:

Reklamy


Reklamy