ઓબાદ્યા 1:8 - પવિત્ર બાઈબલ8 યહોવા કહે છે, “તે દિવસે આખા અદોમમાં એક પણ શાણો માણસ હશે નહિ કારણકે હું એસાવ પર્વત પરના સર્વ શાણા માણસોનું શાણપણ હરી લઇશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવા કહે છે, “શું હું તે દિવસે અદોમમાંથી જ્ઞાની પુરુષોનો, ને એસાવના પર્વત પરથી બુદ્ધિનો નાશ નહિ કરીશ? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 “હું અદોમને સજા કરીશ તે દિવસે તેના શાણા માણસોનો નાશ કરીશ; એસાવના પર્વત પરના એ શાણાઓનું શાણપણ નષ્ટ કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહ કહે છે, તે દિવસે આખા અદોમમાંથી જ્ઞાની પુરુષોનો અને એસાવ પર્વત પરથી બુદ્ધિનો નાશ શું હું નહિ કરું? Viz kapitola |