Online Bible

- Reklamy -




ઓબાદ્યા 1:6 - પવિત્ર બાઈબલ

6 એસાવનો દેશ કેવો લૂંટાઇ ગયો! તારા છૂપા ભંડારોય રહેવા ન પામ્યા!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એસાવ [ની વાતો] કેવી શોધી કાઢવામાં આવી છે! તેના સંતાડેલા ખજાના કેવા ખોળી કાઢવામાં આવ્યા છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 “હે એસાવ, તારો દેશ કેવો ખુંદાઈ ગયો છે! તારા સંતાડેલા ખજાના શોધીને કેવા લૂંટી લેવામાં આવ્યા છે!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એસાવ કેવો લૂંટાઈ ગયો અને તેના છૂપા ભંડારો કેવા શોધી કાઢવામાં આવ્યા છે!

Viz kapitola kopírovat




ઓબાદ્યા 1:6

Následuj nás:

Reklamy


Reklamy