ઓબાદ્યા 1:20 - પવિત્ર બાઈબલ20 ઇસ્રાએલનું સૈન્ય જે દેશવટે છે. કનાનથી સારફત સુધીના લોકો વચ્ચે, અને યરૂશાલેમના તે લોકો જેઓ સફારાદમાં દેશવટે છે, તેઓ દક્ષિણના પ્રદેશોનો કબજો લેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 બંદીવાસમાં ગયેલાં ઇઝરાયલીઓનું આ સૈન્ય, જે કનાનીઓ [માં] છે તે છેક સારફત સુધી [નો કબજો લેશે] ; અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જે સફારાદમાં છે, તેઓ દક્ષિણનાં નગરોનો કબજો લેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ઉત્તર ઇઝરાયલના દેશનિકાલ કરાયેલાઓની સેના પાછી ફરીને છેક સારફાથ સુધીનો ઉત્તર ફિનિકિયાનો પ્રદેશ જીતી લેશે. સાર્દિસમાં વસતા યરુશાલેમના દેશનિકાલ કરાયેલાઓ દક્ષિણ યહૂદિયાનાં નગરો કબજે કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 બંદીવાસમાં ગયેલા ઇઝરાયલીઓનું સૈન્ય કે જે કનાનીઓ છે, તે છેક સારફત સુધીનો કબજો લેશે. અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જેઓ સફારાદમાં છે, તેઓ દક્ષિણના નગરોનો કબજો લેશે. Viz kapitola |