Online Bible

- Reklamy -




ગણના 9:1 - પવિત્ર બાઈબલ

1 મિસરમાંથી પ્રસ્થાન કર્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં ઇસ્રાએલી પ્રજા અને મૂસા સિનાઈના અરણ્યમાં હતા ત્યારે યહોવાએ મૂસાને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને તેઓ મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પહેલા માસમાં સિનાઈના અરણ્યમાં, યહોવાએ મૂસાને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,

Viz kapitola kopírovat




ગણના 9:1

Následuj nás:

Reklamy


Reklamy