ગણના 8:4 - પવિત્ર બાઈબલ4 દીપવૃક્ષ તથા ફૂલોથી સુશોભિત તેની બેઠક તથા ડાળીઓ, સંપૂર્ણ સોનાના ધડેલા હતાં. મૂસાને યહોવાએ દર્શાવેલા નમૂના પ્રમાંણે ખૂબ કાળજીપૂર્વક તે બનાવવામાં આવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેની બેસણીથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું : જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો, તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 આખા દીપવૃક્ષની કારીગરી ઘડેલા સોનાની હતી, એટલે બેઠકથી ફૂલો સુધી તે સોનામાંથી ઘડીને બનાવેલું હતું. પ્રભુએ મોશેને બતાવેલા નમૂના પ્રમાણે તે બનાવવામાં આવ્યું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દીપવૃક્ષ આ મુજબ બનાવવામાં આવ્યુ હતું; એટલે દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેના પાયાથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાહે મૂસાને બતાવ્યો હતો. તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું. Viz kapitola |