Online Bible

- Reklamy -




ગણના 8:3 - પવિત્ર બાઈબલ

3 હારુને યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ. તેણે દીવીઓને ઉચિત સ્થાને રાખી અને તેમનું મોઢું એવી રીતે રાખ્યું અને દીપવૃક્ષનો આગળનો ભાગ પ્રકાશીત કર્યો. આ તેણે દેવે મૂસાને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને હારુને એ પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 આરોને તે પ્રમાણે કર્યું. તેણે દીપવૃક્ષની આગળ પ્રકાશ પડે તે રીતે દીવા ગોઠવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હારુને તે પ્રમાણે કર્યુ. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા.

Viz kapitola kopírovat




ગણના 8:3

Následuj nás:

Reklamy


Reklamy