Online Bible

- Reklamy -




ગણના 8:16 - પવિત્ર બાઈબલ

16 કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે ઇઝરાયલીઓમાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. બધા ગર્ભસ્થાન ઉઘાડનારાઓને બદલે એટલે સર્વ ઇઝરાયલમાંથી પ્રથમ જન્મેલાંને બદલે તેઓને મેં પોતાને માટે લીધા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે મેં તેમને માગી લીધેલા છે. તેઓ મારા જ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ મુજબ કર, કેમ કે ઇઝરાયલપ્રજામાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. ઇઝરાયલમાંથી સર્વ પ્રથમજનિતો એટલે ગર્ભ ઊઘાડનારનાં બદલે મેં લેવીઓને મારા પોતાને માટે લીધા છે.

Viz kapitola kopírovat




ગણના 8:16

Následuj nás:

Reklamy


Reklamy