Online Bible

- Reklamy -




ગણના 7:5 - પવિત્ર બાઈબલ

5 “તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 “તું તેઓ પાસેથી તે લે કે, તેઓ મુલાકાત મંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેમને તું લેવીઓને આપ, ”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 “આ ભેટો તું સ્વીકારી લે. મુલાકાતમંડપની સેવા માટે તે જરૂરી છે. તું તે લેવીઓને આપ; પ્રત્યેકને તેમની સેવા પ્રમાણે સોંપ”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 “તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ.”

Viz kapitola kopírovat




ગણના 7:5

Následuj nás:

Reklamy


Reklamy