ગણના 6:23 - પવિત્ર બાઈબલ23 “હારુન અને તેના પુત્રોને કહે કે, તેઓ ઇસ્રાએલી પ્રજાને આ ખાસ આશીર્વાદ આપે: Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 “હારુનને તથા તેના દિકરાઓને એમ કહે કે, તમે આ પ્રમાણે ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો:તેઓને તમે એમ કહો કે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 “તું આરોન અને તેના પુત્રોને આ પ્રમાણે કહે: તમારે ઇઝરાયલી લોકોને નીચે પ્રમાણે આશિષ આપવી: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, ‘તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે. Viz kapitola |