ગણના 6:10 - પવિત્ર બાઈબલ10 અને આઠમાં દિવસે તેણે પવિત્ર મંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ બે હોલા અથવા કબૂતરના બે બચ્ચાં લાવવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને આઠમે દિવસે તે બે હોલા, અથવા કબૂતરનાં બે બચ્ચાં યાજકની પાસે મુલાકાતમંડપના દ્વાર પાસે લાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આઠમે દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યજ્ઞકાર પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને આઠમા દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં. Viz kapitola |