ગણના 4:47 - પવિત્ર બાઈબલ47 ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉમરના જે લેવી પુરુષો પવિત્રમંડપની સેવા કરવા તથા તેને ઉપાડી લઈ જવાનું કામ કરવા આવ્યા Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે પ્રત્યેક મુલાકાતમંડપમાં સેવાનું કામ તથા બોજો ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા Viz kapitola |