ગણના 4:39 - પવિત્ર બાઈબલ39 પવિત્રમંડપની સેવા માંટે યોગ્ય એવા 30 વર્ષથી 50 વર્ષની ઉમરના બધા જ પુરુષોની નોંધણી કરવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે પ્રત્યેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવકપદમાં દાખલ થયા હતા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા. Viz kapitola |