ગણના 4:38 - પવિત્ર બાઈબલ38 એ જ રીતે ગેર્શોનના કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને ગેર્શોનના પુત્રોમાંના જેઓની ગણતરી તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે થઈ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી. Viz kapitola |