ગણના 4:37 - પવિત્ર બાઈબલ37 યહોવાની આજ્ઞા અનુસાર મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 કહાથીઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ, એટલે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા, તથા જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ તથા હારુને કરી તે એ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 કહાથીઓના કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે કે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા મૂસાની મારફતે અપાયેલી યહોવાહની આજ્ઞા અનુસાર જેઓની ગણતરી મૂસા અને હારુને કરી તેઓ એ છે. Viz kapitola |