Online Bible

- Reklamy -




ગણના 4:2 - પવિત્ર બાઈબલ

2-3 “લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “લેવીઓના દિકરાઓમાંથી કહાથના પુત્રોની ગણતરી તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે કરો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2-3 “લેવીકુળમાંના કહાથના કુટુંબમાં ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તે બધાની ગોત્ર અને કુટુંબ પ્રમાણે ગણતરી કર.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો.

Viz kapitola kopírovat




ગણના 4:2

Následuj nás:

Reklamy


Reklamy