Online Bible

- Reklamy -




ગણના 36:9 - પવિત્ર બાઈબલ

9 જેથી દરેક ઇસ્રાએલીની વંશપરંપરાગત જમીન સચવાઈ રહે, આ રીતે વારસાનો કોઈ ભાગ એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એમ કરવાથી કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહિ પામે; કેમ કે ઇઝરાયલીઓનાં કુળોમાંનો પ્રત્યેક માણસ પોતાના વારસાને વળગી રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 એમ એક કુળમાંથી વારસો બીજા કુળમાં ન જતાં દરેક કુળનો વારસો તે જ કુળમાં રહેશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેથી વારસાનો કોઈ પણ ભાગ એક કુળમાંથી બીજા કુળમાં જશે નહિ. ઇઝરાયલી લોકોના કુળમાંનો દરેક માણસ પોતાના વારસાને વળગી રહશે.”

Viz kapitola kopírovat




ગણના 36:9

Následuj nás:

Reklamy


Reklamy