Online Bible

- Reklamy -




ગણના 36:6 - પવિત્ર બાઈબલ

6 સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સલોફહાદની દીકરીઓ વિષે યહોવા એવી આજ્ઞા કરે છે કે, તેઓ ગમે તેની સાથે પરણે, પણ ફક્ત તેઓના પિતાના કુળના કુટુંબમાં જ તેઓ પરણે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 સલોફહાદની દીકરીઓની બાબતમાં પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે: તેઓ જેમને પરણવા ચાહે તેમને પરણી શકે પણ તેમણે પોતાના કુળના જ કોઈ કુટુંબમાં પરણવાનું રહેશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સલોફહાદની દીકરીઓ વિષે યહોવાહ એવી આજ્ઞા કરે છે કે, ‘તેઓ જેને ઉત્તમ સમજે તેની સાથે લગ્ન કરવા દે, પણ ફક્ત તેઓ પોતાના જ પિતૃઓના કુળમાં લગ્ન કરે.’”

Viz kapitola kopírovat




ગણના 36:6

Následuj nás:

Reklamy


Reklamy