Online Bible

- Reklamy -




ગણના 36:4 - પવિત્ર બાઈબલ

4 અને જ્યારે ઇસ્રાએલીઓનું જુબિલીનું વર્ષ આવે, ત્યારે પણ તેમની જમીન તેઓ જે કૂળસમૂહમાં પરણી હશે તે કુળસમૂહની જમીનમાં જ કાયમ રહેશે, અને અમાંરો કૂળસમૂહ એ કાયમને માંટે ગુમાંવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જ્યારે ઇઝરાયલીઓની જુબિલી આવશે, ત્યારે તેઓનો વારસો જે કુળની તેઓ થઈ હશે તેના વારસા સાથે જોડાઈ જશે; અને એથી તેઓનો વારસો અમારા પિતૃઓના કુળના વારસામાંથી જતો રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 હવે જ્યારે ઇઝરાયલી લોકો માટે ઋણમુક્તિનું પર્વ આવશે ત્યારે સલોફહાદની દીકરીઓનો વારસો તેઓ જે કુળમાં પરણી હશે તેમનો થઈ જશે અને અમારું કુળ એ વારસો કાયમને માટે ગુમાવશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જ્યારે ઇઝરાયલીઓનું જ્યુબિલી પર્વ આવશે, ત્યારે તેઓનો ભાગ તેઓ જે કુળની થઈ હશે તે કુળને તેના ભાગ સાથે જોડી દેવામાં આવશે. આ પ્રમાણે, તેઓનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી લઈ લેવામાં આવશે.”

Viz kapitola kopírovat




ગણના 36:4

Následuj nás:

Reklamy


Reklamy