ગણના 36:11 - પવિત્ર બાઈબલ11 તેથી માંહલાહ, નિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહએ તેઓના પિતરાઈ ભાઈઓ એટલે કે પોતાના કાકાઓના પુત્રો સાથે લગ્ન કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 કેમ કે સલોહફહાદની દીકરીઓ, માહલા, તિર્સા તથા હોગ્લા તથા મિલ્કા તથા નોઆ, પોતાના કાકાના દિકરાઓની સાથે પરણી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 માહલાહ, તિર્સા, હોગ્લાહ, મિલ્કાહ તથા નૂહે એટલે સલોફહાદની દીકરીઓએ, મનાશ્શાના દીકરાઓ સાથે લગ્ન કર્યાં. Viz kapitola |