Online Bible

- Reklamy -




ગણના 36:10 - પવિત્ર બાઈબલ

10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ જ સલોફહાદની દીકરીઓએ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10-11 સલોફહાદની દીકરીઓએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. માહલા, તિર્સા, હોગ્લા, મિલ્કા અને નોઆએ પોતાના કાકાના પુત્રોની સાથે લગ્ન કર્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે સલોફહાદની દીકરીઓએ કર્યું.

Viz kapitola kopírovat




ગણના 36:10

Následuj nás:

Reklamy


Reklamy