ગણના 35:8 - પવિત્ર બાઈબલ8 આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ઇઝરાયલના વતનમાંથી જે નગરો તમે આપો, તે વિષે [આ નિયમ છે] :ઘણાંમાંથી તમારે ઘણાં લેવા. અને થોડામાંથી તમારે થોડાં લેવાં. પ્રત્યેકને જે વારસો મળે, તેના પ્રમાણમાં તે પોતાનાં નગરોમાંથી લેવીઓને આપે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ઇઝરાયલીઓએ પોતાને મળેલા વારસામાંથી લેવીઓને હિસ્સો કાઢી આપવાનો છે. જે કુળની પાસે વધારે વિસ્તાર હોય તેમનામાંથી વધારે નગરો લેવાં ને જેમની પાસે ઓછો વિસ્તાર તેમનામાંથી ઓછાં નગરો લેવાં. પ્રત્યેક કુળને જેટલો વારસો મળે તેના પ્રમાણમાં તેમણે લેવીઓને નગરો કાઢી આપવાનાં છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે.” Viz kapitola |