Online Bible

- Reklamy -




ગણના 35:31 - પવિત્ર બાઈબલ

31 “દેહાતદંડની સજા થઈ હોય તેવા ખૂનીને પૈસા લઈને છોડી શકાય નહિ. તેનો વધ થવો જ જોઈએ. તેના માંટે કોઈ પણ ખંડાણીનો સ્વીકાર કરવામાં આવે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 વળી જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય તેનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય લઈને ઉગારવો નહિ. પણ એવાને તો નક્કી દેહાતદંડ આપવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 મૃત્યુદંડની સજા થયેલા ખૂનીને મુક્તિમૂલ્ય લઈને છોડાવી લેવાય નહિ. તેને તો મૃત્યુદંડ મળવો જ જોઈએ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ.

Viz kapitola kopírovat




ગણના 35:31

Následuj nás:

Reklamy


Reklamy