Online Bible

- Reklamy -




ગણના 35:3 - પવિત્ર બાઈબલ

3 તે નગરોમાં તેઓ વસવાટ કરશે અને ગૌચરની જમીનમાં તેઓ પોતાનાં ઢોરો, ઘેટાંબકરાં અને અન્ય પશુઓ રાખશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને નગરો તો તેઓને રહેવા માટે મળે; પણ તેઓનાં પાદરો તો તેમનાં ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓનઆં સઘળાં જાનવરોને માટે થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 આ નગરો લેવીઓનાં ગણાય અને તેઓ તેમાં વસવાટ કરે અને ચરાણની જમીન તેમનાં ઢોર, ઘેટાંબકરાં અને બીજા પ્રાણીઓ માટે રહે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે.

Viz kapitola kopírovat




ગણના 35:3

Následuj nás:

Reklamy


Reklamy