Online Bible

- Reklamy -




ગણના 35:26 - પવિત્ર બાઈબલ

26-27 “જો મોત નીપજાવનાર આશ્રયનગર છોડીને બહાર જાય, અને મોતનો બદલો લેનાર તેને મળે અને તેને માંરી નાખે તો તે ખૂન ગણાય નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ જે આશ્રયનગરમાં મનુષ્યઘાતક નાસી ગયો હોય તેની સરહદની બહાર જો કોઈ વેળા તે જાય,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 હવે જો એ ખૂની જે આશ્રયનગરમાં આશરો લીધો તેની હદમાંથી બહાર જાય,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય,

Viz kapitola kopírovat




ગણના 35:26

Následuj nás:

Reklamy


Reklamy