Online Bible

- Reklamy -




ગણના 34:18 - પવિત્ર બાઈબલ

18 ઉપરાત જમીન વહેંચણી માંટે તેઓને મદદ કરવા તારે દરેક કુળસમૂહમાંથી એક આગેવાન લેવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને દેશનો વારસો વહંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી અકેક અધિપતિ ચૂંટી કાઢવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેમાં મદદ માટે એક કુળ પ્રમાણે એક એક આગેવાન પસંદ કરવાનો છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.

Viz kapitola kopírovat




ગણના 34:18

Následuj nás:

Reklamy


Reklamy