ગણના 33:54 - પવિત્ર બાઈબલ54 વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 અને તમે ચિઠ્ઠીઓ નાખીને તમારાં કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે [કુળમાં] વિશેસ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ વારસો આપવો, ને જેમાં થોડાં માણસો તેને તારે થોડો વારસો આપવો. ચિઠ્ઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે, ત્યાં જ તેને મળે. તમારા પિતૃઓનાં કુળો પ્રમાણે તમને વારસો મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 તમારે પાસા નાખીને એ દેશના ભાગ કુટુંબ અને કુળ પ્રમાણે વહેંચી લેવા; મોટાં કુટુંબને મોટો ભાગ અને નાનાં કુટુંબને નાનો ભાગ મળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે. Viz kapitola |